કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગોવા પ.બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગોવા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. સાગર સંપર્ક સમુદ્ર મંથન ઓશન નેવિગેશન ઓશનકિંગ સાગર સંપર્ક સમુદ્ર મંથન ઓશન નેવિગેશન ઓશનકિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? ઓમાન વિયેતનામ પનામા કેન્યા ઓમાન વિયેતનામ પનામા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNCTAD UNDP WTO વર્લ્ડ બેંક UNCTAD UNDP WTO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP