કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ ક્યા રાજ્યમાં સ્થિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાત સરકારે ભારતની પ્રથમ ખાનગી ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ' સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MoU કર્યા ? આર.રિવાડા નેટવર્ક્સ સ્પેસરાઈડ વનવેબ સ્કાયરૂટ એરોસ્પેસ આર.રિવાડા નેટવર્ક્સ સ્પેસરાઈડ વનવેબ સ્કાયરૂટ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? અમેરિકા UAE જાપાન UK અમેરિકા UAE જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP