કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ? બિહાર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કેરળ બિહાર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ક્યા રાજ્યમાં આયોજિત કરાશે ? ગોવા કેરળ હરિયાણા ગુજરાત ગોવા કેરળ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. આપેલ બંને ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. આપેલ બંને ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? શ્રીલંકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) JUPITER-3 ઉપગ્રહ કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક આગામી કેટલા વર્ષ માટે કરવામાં આવી ? 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP