કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વાર્ષિક બોનાલુ મહોત્સવ મનાવાયો ? મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNCTAD UNDP વર્લ્ડ બેંક WTO UNCTAD UNDP વર્લ્ડ બેંક WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? C-DAC CBI C-DOT TRAI C-DAC CBI C-DOT TRAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? બાંગ્લાદેશ ભારત જાપાન નેપાળ બાંગ્લાદેશ ભારત જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) JUPITER-3 ઉપગ્રહ કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS ESA SpaceX NASA ROSCOSMOS ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP