ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? કાળવાચક ક્રમવાચક સંબંધવાચક સ્થળવાચક કાળવાચક ક્રમવાચક સંબંધવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સ્વસ્થ સુઘડ ગંદકી બેડોળ સ્વસ્થ સુઘડ ગંદકી બેડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. ફૂદીનો પિપૂડું સુરીલું કીમિયો ફૂદીનો પિપૂડું સુરીલું કીમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP