કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? રાજકોટ ભાવનગર જામનગર બનાસકાંઠા રાજકોટ ભાવનગર જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) લોકમાન્ય તિલક એવોર્ડ 2023 કોને એનાયત કરાશે ? અમિત શાહ નરેન્દ્ર મોદી એસ.જયશંકર પીયૂષ ગોયલ અમિત શાહ નરેન્દ્ર મોદી એસ.જયશંકર પીયૂષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ? ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાખાપટ્ટનમ વિજયવાડા પુટ્ટાપાર્થી તિરુપતિ વિશાખાપટ્ટનમ વિજયવાડા પુટ્ટાપાર્થી તિરુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ માત્ર 1, 3, 4 અને 5 માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 2 અને 3 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 3, 4 અને 5 માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 2 અને 3 1, 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP