કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો પ્રથમ કેનાબિસ મેડિસિન પ્રોજેક્ટ ક્યા શહેરમાં સ્થપાઈ રહ્યો છે ? શિલોંગ શિમલા જમ્મુ પંચકુલા શિલોંગ શિમલા જમ્મુ પંચકુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? INS સહ્યાદ્રી આપેલ બંને INS કોલકાતા એક પણ નહીં INS સહ્યાદ્રી આપેલ બંને INS કોલકાતા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંરક્ષણ મંત્રાલયે INS શંકુશના મીડિયમ રિફિટ વિથ લાઈફ સર્ટિફિકેશન (MRLC) માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? ગોવા શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. ગોવા શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP