કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ?

વિંગ્સ ઓફ ફાયર
આપેલ તમામ
ઈન્ડિયા 2020
મિશન ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ?

સાઉદી અરેબિયા અને કુવૈત
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા
યુક્રેન અને રશિયા
જાપાન અને ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP