કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? ગંગટોક શ્રીનગર જયપુર પણજી ગંગટોક શ્રીનગર જયપુર પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ કેનેડા જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગ્રાફીન-ઓરોરા પ્રોગ્રામ લૉન્ચ કરાયો ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સાનવી સૂદ રશિયાનો માઉન્ટ એલ્બર્સ સર કરનારી વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની ? પંજાબ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિટિકાકા સરોવર ક્યા આવેલું છે ? રશિયા કેનેડા ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા રશિયા કેનેડા ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્માર્ટ સિટીઝ મિશન (SCM)ની શરૂઆત ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP