કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુલિના ચેનલ ક્યા દેશ સાથે સંબંધિત છે ? UAE ઑસ્ટ્રેલિયા અમેરિકા યુક્રેન UAE ઑસ્ટ્રેલિયા અમેરિકા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા 1, 2, 3, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 1, 2, 3, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે ? 20મા 5મા 18મા 25મા 20મા 5મા 18મા 25મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP