કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મંત્રીસ્તરીય બેઠક ક્યા યોજાઈ ? મુંબઈ નવી દિલ્હી જયપુર ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી જયપુર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા સંગઠને ઓનલાઈન પ્લેટફોર્મ નેશનલ ડિજિટલ નાગરિક ફોરમ (NDNF) લૉન્ચ કર્યું ? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ બેંકે કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) રજૂ કર્યા ? AXIS HDFC SBI ICICI AXIS HDFC SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP