કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ?

પાલિતાના
ભરૂચ
સિદ્ધપુર
જેપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ?

મિશન ઈન્ડિયા
આપેલ તમામ
ઈન્ડિયા 2020
વિંગ્સ ઓફ ફાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP