કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ક્યા રાજ્યની સાનવી સૂદ રશિયાનો માઉન્ટ એલ્બર્સ સર કરનારી વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની ?

પંજાબ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ?

તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ?

મુકેશ અંબાણી
સુંદર પિચાઈ
રતન તાતા
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP