કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ક્યા સુધી લંબાવાઈ ? જૂન 2028 જૂન 2024 જૂન 2030 જૂન 2024 જૂન 2028 જૂન 2024 જૂન 2030 જૂન 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ? છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ક્યા દિવસે નિરામય દિવસ ઉજવાય છે ? ગુરુવાર શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર શનિવાર શુક્રવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ ફૂટબોલ હોકી ચેસ ક્રિકેટ ફૂટબોલ હોકી ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? પર્યાવરણ કાર્યકર્તા વકીલ ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા અભિનેતા પર્યાવરણ કાર્યકર્તા વકીલ ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા અભિનેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP