કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી મેમોરિયલનો શિલાન્યાસ કર્યો ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ? ચીન અને રશિયા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને UAE ચીન અને UAE ચીન અને રશિયા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને UAE ચીન અને UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? ભારત કતાર સાઉદી અરેબિયા જોર્ડન ભારત કતાર સાઉદી અરેબિયા જોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? ઈંગ્લેન્ડ જર્મની સ્વીડન સ્પેન ઈંગ્લેન્ડ જર્મની સ્વીડન સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? પણજી જયપુર ગંગટોક શ્રીનગર પણજી જયપુર ગંગટોક શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) ક્યારે મનાવાય છે ? 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP