કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ?

પી.જે.શર્મા
કે. કસ્તુરીરંગન
આર.કે. મિશ્રા
એન.સી.પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
SMILE-75 પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
એક પણ નહીં
ગૃહ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP