કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? અભિનેતા વકીલ ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા પર્યાવરણ કાર્યકર્તા અભિનેતા વકીલ ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા પર્યાવરણ કાર્યકર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડુરંડ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કતાર સાઉદી અરેબિયા ભારત જોર્ડન કતાર સાઉદી અરેબિયા ભારત જોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ? આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3 મિશનમાં લુનાર ઓર્બિટ ઈન્સર્શન (LOI)નો અર્થ શું થાય છે ? સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP