કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? ઈન્ટેલ એડોબ IBM માઈક્રોસોફ્ટ ઈન્ટેલ એડોબ IBM માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ? આસામ મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ મેઘાલય ત્રિપુરા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'વન હેલ્થ-ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર આધારીત G20 વન હેલ્થ વર્કશોપ ક્યા યોજાયો ? ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના શરૂ કરી ? છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 સપ્ટેમ્બર 1 જુલાઈ 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ 1 સપ્ટેમ્બર 1 જુલાઈ 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP