ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અતિશયોક્તિ અન્યોક્તિ અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અતિશયોક્તિ અન્યોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો.ધર્મિષ્ઠ ધમ + ઈષ્ઠ ધમ + રિષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ધમ + ઈષ્ઠ ધમ + રિષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્ત્રીલિંગ શબ્દો માટે કયો પ્રત્યય વપરાય છે ? ઓ ઈ આ ઉ ઓ ઈ આ ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? અપત્યાર્થવાચક શીલાર્થક કરણવાચક કર્તુંવાચક અપત્યાર્થવાચક શીલાર્થક કરણવાચક કર્તુંવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. હરિણી સ્ત્રગ્ઘરા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી સ્ત્રગ્ઘરા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP