કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આપેલ બંને એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? લક્ષદ્વીપ મેઘાલય કર્ણાટક જમ્મુ-કાશ્મીર લક્ષદ્વીપ મેઘાલય કર્ણાટક જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ? કોલકાતા અમદાવાદ હૈદરાબાદ ગાઝિયાબાદ કોલકાતા અમદાવાદ હૈદરાબાદ ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Women-Led Development Global Economic Recovery Digital Transformation in Emerging Economies Climate Change and Sustainability Women-Led Development Global Economic Recovery Digital Transformation in Emerging Economies Climate Change and Sustainability ANSWER DOWNLOAD GUJARATI MCQ APP