કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ સર્વિસ ક્યા શરૂ કરવામાં આવી ? લેહ શ્રીનગર મુંબઈ બેંગલુરુ લેહ શ્રીનગર મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1999 1958 1961 1971 1999 1958 1961 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? સ્પેન ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ફ્રાન્સ સ્પેન ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 3 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 8 ઑગસ્ટ 3 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 8 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP