કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? બેલાટ્રિક્સ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેકસ્ટ જનરેશન મેગ્નેટિક રેજોનન્સ ઈમેજિંગ (MRI) સ્કેનરનું અનાવરણ કરાયું ? ચેન્નઈ ભોપાલ જયપુર નવી દિલ્હી ચેન્નઈ ભોપાલ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સદ્ભાવના દિવસ (Harmony Day) ક્યારે મનાવાય છે ? 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 23 ઑગસ્ટ 17 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 23 ઑગસ્ટ 17 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા શુભમન ગિલ વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા શુભમન ગિલ વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? આર.કે.શર્મા પી.જે.ઉપાધ્યાય સી.આર. રાવ એમ.સી.પંત આર.કે.શર્મા પી.જે.ઉપાધ્યાય સી.આર. રાવ એમ.સી.પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP