કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? વિશાખાપટ્ટનમ કોચીન પણજી પેરુર (ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન પણજી પેરુર (ચેન્નાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ક્યા દિવસે નિરામય દિવસ ઉજવાય છે ? રવિવાર શનિવાર શુક્રવાર ગુરુવાર રવિવાર શનિવાર શુક્રવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આપેલ બંને આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ? ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત વાલ્મિકી ટાઈગર રિઝર્વમાં ગેંડાના સંરક્ષણ માટેની યોજના માટે ‘રાઈનો ટાસ્ક ફોર્સ’નું ગઠન કરાયું ? મિઝોરમ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ મિઝોરમ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP