ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1931 1951 1921 1911 1931 1951 1921 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? આઈસીએઆર નાબાર્ડ એચડીએફસી અમુલ આઈસીએઆર નાબાર્ડ એચડીએફસી અમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NRE Account માં E શાને અભિપ્રેત છે ? Essential External Execlusive Employee Essential External Execlusive Employee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. કેઈન્સ મહાલનોબિસ એડમ સ્મિથ અમર્ત્ય સેન કેઈન્સ મહાલનોબિસ એડમ સ્મિથ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP