કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેકસ્ટ જનરેશન મેગ્નેટિક રેજોનન્સ ઈમેજિંગ (MRI) સ્કેનરનું અનાવરણ કરાયું ? નવી દિલ્હી ચેન્નઈ ભોપાલ જયપુર નવી દિલ્હી ચેન્નઈ ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? પેરુર (ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન પણજી પેરુર (ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘નેશનલ કોન્ફરન્સ ઓન નાલંદા બુદ્ધિજમ'નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? પટના ગંગટોક લેહ નવી દિલ્હી પટના ગંગટોક લેહ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જળ સપ્તાહ (World Water week) ક્યારે મનાવાય છે ? 25થી 30 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ક્યા શહેરમાં ટેલી લૉ-2.0 લૉન્ચ કર્યા ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP