ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના નાણામંત્રાલયના સચિવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વતંત્ર ભારતમાં પહેલીવાર રૂ. 1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? 1950 1960 1954 1966 1950 1960 1954 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી કયું આંતર બેન્ક ફંડ હસ્તાંતર તત્કાલ 24×7 સેવા આપે છે ? આપેલ તમામ RTGS NEFT IMPS આપેલ તમામ RTGS NEFT IMPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 15 14 7 10 15 14 7 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) HDI એટલે... હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP