કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો

આપેલ બંને
એક પણ નહીં
હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા.
શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કયા રાજ્યે વિદેશી પ્રવાસીઓને નાણાકીય સહાયતા કરવા માટે ‘શુભયાત્રા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી ?

કેરળ
ગોવા
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.

આપેલ બંને
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં.
તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP