કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? શુભમન ગિલ રોહિત શર્મા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ રોહિત શર્મા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? એકનાથ શિંદે મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી એકનાથ શિંદે મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘નેશનલ કોન્ફરન્સ ઓન નાલંદા બુદ્ધિજમ'નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? પટના નવી દિલ્હી ગંગટોક લેહ પટના નવી દિલ્હી ગંગટોક લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 2 ઑગસ્ટ 3 ઑગસ્ટ 31 જુલાઈ 1 ઑગસ્ટ 2 ઑગસ્ટ 3 ઑગસ્ટ 31 જુલાઈ 1 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP