ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ECSનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચેક ઉપર જોવા મળતાં MICR Code નું આખું સ્વરૂપ કયું છે ? Micro ink character recognition Micro ink credit registration Magnetic ink credit registration Magnetic ink character recognition Micro ink character recognition Micro ink credit registration Magnetic ink credit registration Magnetic ink character recognition ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ? એક પણ નહીં સમાજવાદી અર્થવ્યવસ્થા મૂડીવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને એક પણ નહીં સમાજવાદી અર્થવ્યવસ્થા મૂડીવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને સહયોગી ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને સહયોગી ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP