ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ક્ષ ય્ ષ્ સ્ ક્ષ ય્ ષ્ સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. સ્વાવલંબી મદદગાર અવલંબી પરાવલંબી સ્વાવલંબી મદદગાર અવલંબી પરાવલંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વિલીનિકરણ વીલીનીકરણ વિલીનીકરણ વિલિનિકરણ વિલીનિકરણ વીલીનીકરણ વિલીનીકરણ વિલિનિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP