ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? રીતીવાચક સ્થળવાચક એકેય નહીં કાળવાચક રીતીવાચક સ્થળવાચક એકેય નહીં કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિદ્યાર્થી-સામગ્રી મુકવા માટેનું નાનું ખાનુ. ટાંકું સરેણ જવાસો ખોધરો ટાંકું સરેણ જવાસો ખોધરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ખૂબ શ્રીમંત હોવુ ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો હાથી પાળવો ખૂબ શ્રીમંત હોવુ ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો હાથી પાળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? કનૈયાલાલ મુનશી દિનકર જોષી પન્નાલાલ પટેલ ધૂમકેતુ કનૈયાલાલ મુનશી દિનકર જોષી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં માં આ ની સુદ્ધાં માં આ ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP