ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? પાર્લામેન્ટ એકટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ આયોજન પંચ ફીસકલ પોલીસી એકટ પાર્લામેન્ટ એકટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ આયોજન પંચ ફીસકલ પોલીસી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ? 1 ઓગસ્ટ 2017 1 એપ્રિલ 2017 1 જૂન 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 1 એપ્રિલ 2017 1 જૂન 2017 1 જુલાઈ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ? ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે અરુણ જેટલી એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે અરુણ જેટલી એ.કે. માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP