ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

આપેલ કોઈપણ બાબત બંને
ભાવ વધે
ભાવ ઘટે
ભાવ યથાવત્ રહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મિશ્ર ખેતી એટલે શું ?

ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે
એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે
અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે
ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બજારમાં તરલતા વધે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

અમર્ત્ય સેન
સુરેશ ડી. ટેન્ડુલકર
એલંફ્રેડ માર્શલ
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP