ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
આપેલ બધા વિધાનો સાચા છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

એડમ સ્મિથ
કેઈન્સ
અમર્ત્ય સેન
પીગોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા વધે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP