ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

નવમી યોજના
દસમી યોજના
આઠમી યોજના
સાતમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ?
1. સેન્ટ્રલ એક્સાઇઝ
2. વ્યવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

1,2,3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 3 અને 4
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરીંગ ખાતું
બાંધી મુદત ખાતું
કરન્ટ ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP