ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

રામનંદન સમિતિ
સરદાર સર્વાંગસિંહ સમિતિ
એમ.કે. લોઢા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

જાહેર અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર
સરકારી અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ?

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ?

રિઝર્વ બેંકના ડે.ગવર્નરની
નાણામંત્રી
રિઝર્વ બેંકના ગવર્નરની
નાણાં સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

સિંચાઈ
વીજળી અને વાહનવ્યવહાર
ભારે ઉદ્યોગો
ગરીબી નાબૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.
આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP