ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વેટ કયા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? ઍક્સાઇઝ ડ્યૂટી કેન્દ્રીય વેચાણવેરો આવકવેરો વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી કેન્દ્રીય વેચાણવેરો આવકવેરો વેચાણવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1994 1995 1997 1996 1994 1995 1997 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ? આઠમી યોજના નવમી યોજના દસમી યોજના સાતમી યોજના આઠમી યોજના નવમી યોજના દસમી યોજના સાતમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP