ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ? કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ ઇન્કમટેક્ષ કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ ઇન્કમટેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Ecology Nomos Philco Oikonomos Ecology Nomos Philco Oikonomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ફીચ રેટિંગ્સ SEBI CRISIL ICRA ફીચ રેટિંગ્સ SEBI CRISIL ICRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. કંડલા કરાંચી કોલંબો ઢાકા કંડલા કરાંચી કોલંબો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? દ્વિતીયક ચતુર્થક પ્રથમ તૃતીયક દ્વિતીયક ચતુર્થક પ્રથમ તૃતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP