ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? પંજાબ રાજસ્થાન ગુજરાત કેરાલા પંજાબ રાજસ્થાન ગુજરાત કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દર પાંચ વર્ષે દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? મૂડીવાદ લગ્ન ધર્મ મંદી મૂડીવાદ લગ્ન ધર્મ મંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. NHB (નેશનલ હાઉસિંગ બેંક) EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) આપેલ તમામ NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) NHB (નેશનલ હાઉસિંગ બેંક) EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) આપેલ તમામ NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ? 1980 અને 1992 1995 અને 2000 1978 અને 2016 1966 અને 1991 1980 અને 1992 1995 અને 2000 1978 અને 2016 1966 અને 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP