ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ તાપી નવસારી સુરત ભરૂચ તાપી નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા ડાંગ વલસાડ સાબરકાંઠા નર્મદા ડાંગ વલસાડ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? દાહોદ સાબરકાંઠા ખેડા મહીસાગર દાહોદ સાબરકાંઠા ખેડા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? બારડોલી નર્મદા ડાંગ અમદાવાદ બારડોલી નર્મદા ડાંગ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP