ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ ખેડા સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ‘રોઝા રોઝી’ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? ડાંગ બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા ડાંગ બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP