ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર વડોદરા તાપી સુરત મહીસાગર વડોદરા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર ભરૂચ અમદાવાદ આણંદ જામનગર ભરૂચ અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર આણંદ છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? રાજકોટ અમરેલી બનાસકાંઠા જુનાગઢ રાજકોટ અમરેલી બનાસકાંઠા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP