ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

હિંમતનગર (સાબરકાંઠા)
ઊંઝા (મહેસાણા)
ખંભાત (ખેડા)
પાલનપુર (બનાસકાંઠા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો
હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો
નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP