ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અરવલ્લી અમરેલી ખેડા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર પોરબંદર ગીર સોમનાથ રાજકોટ ભાવનગર પોરબંદર ગીર સોમનાથ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? પોરબંદર ગાંધીનગર અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર અમદાવાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP