ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? શાહપુર લાલ દરવાજા કાલુપુર દરીયાપુર શાહપુર લાલ દરવાજા કાલુપુર દરીયાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? પોરબંદર ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ? જામનગર બોટાદ ભાવનગર અમરેલી જામનગર બોટાદ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP