Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિ.પ્રો. કોડની કલમ-438 હેઠળ શેના માટે અદાલતને અરજી થઇ શકે ?

વોરંટ માટે
સમન્સ માટે
રેગ્યુલર જામીન
આગોતરા જામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
RAMનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે ?

રજિસ્ટર્સ
પ્રાયમરી
રીડ only મેમરી
સેકન્ડરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ?

30
28
10
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP