GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે એક મકબરો છે.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

24
26
આપેલ પૈકી એક પણ નહીં
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકાં જોડો.
a. નિશાન-ડંકા
b. રાવણ હથ્થો
c. પાવરી
d. માણ
i. અવનધ વાદ્ય
ii. તંતુ વાદ્ય
iii. સૂષિર વાદ્ય
iv ઘન વાદ્ય

a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ___ હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે ?

અષ્ટસિધ્ધ
કચોરીયું
શ્રી કૃષ્ણ મંદિર
દાંડીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?
i. રાણકી વાવ
ii. ધોળાવીરા
iii. સૂર્યમંદિર, મોઢેરા
iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iv
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP