Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
રામજી ભા, રૂખી : દરિયાલાલ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ?

11 વખત
12 વખત
18 વખત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
સ્વવાચક સર્વનામ
વ્યક્તિવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP