કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 44મા એસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યા કરાશે ? ભોપાલ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 14મી ફ્રેન્ચ ઓપન 2022નો મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું ? રાફેલ નડાલ કેસ્પર રુડ એલેકઝાન્ડર ઝવેરેવ નોવાક યોકોવિચ રાફેલ નડાલ કેસ્પર રુડ એલેકઝાન્ડર ઝવેરેવ નોવાક યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા દેશે SCO સભ્ય દેશો માટે 'Solidarity-2023' નામથી સંયુક્ત સરહદ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે ? જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? દહેગામ કલોલ ધોલેરા અંકલેશ્વર દહેગામ કલોલ ધોલેરા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ? નાણાં મંત્રાલય ICMR નીતિ આયોગ ખર્ચ વિભાગ નાણાં મંત્રાલય ICMR નીતિ આયોગ ખર્ચ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP