Gujarat Police Constable Practice MCQ Part - 4
અબુલ ફલઝનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી
બાબારત્નમ
તારીખ-ઈ-ફિરોઝશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતમાં હાઈકોર્ટ અને તેના શહેર બાબતે કયું જોડકું યોગ્ય જોડાયેલ નથી ?

ઉત્તરાખંડ - નૈનિતાલ
કેરળ - એર્નાકુલમ
રાજસ્થાન - જોધપુર
ઓડિશા - ભુવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP